Skip to content
“બીજાની ગરજ એ મારી તક.” –આ અર્થશાસ્ત્રનું અધઃપતન છે. આ સમજણ સાથે વિદ્યાર્થીઓ એક દિવસ માટે વેપારી બને.
શ્રી સૂક્તમથી trade fair ની શરૂઆત થાય.
વિદ્યાર્થીઓ પોતાનો stall અને ગ્રાહકો બધું જ માતા પિતાની મદદ વગર જાતે જ જોવાનું રહે.
પોતાના stall માટે જાહેરાત બનાવી વેચાણ કરવાનું રહે.
વેપારની પાયાની સમજણ કેળવે.
સાત્ત્વિક રીતે વ્યવસાયનો સંકલ્પ કરે.
નફો કેટલો લેવો તેની શાસ્ત્રોક્ત બાબતની સમજણ કેળવે
ઘરમાં રૂપિયો કેટલાં શ્રમ બાદ આવે છે અને તે અંગે માતાપિતાનો શ્રમ સમજે
Dealing with PEOPLE
બજારની સમજણ, ખરીદી, ઉત્પાદન, વેચાણ, હિસાબ, નફો
Mental maths
Experiential learning
આયોજન, અમલીકરણ અને પૂર્વ તૈયારી માટે દ્રષ્ટિકોણ વિકસે છે.
21st century life skills વિકસે છે.
Critical thinking
Creativity
Communication
Productivity
Social skills
Decision Making