Skip to content
વિજ્ઞાન મેળો એક અથવા બે દિવસ માટે યોજાવામાં આવે છે
મેળા દરમિયાન બાળકો વૈજ્ઞાનિક સિદ્ધાંતોને અલગ અલગ પ્રયોગો દ્વારા રજુ કરે છે.
વિજ્ઞાન મેળો સમજણ (UNDERSTANDING) અને અમલ (APPLICATION) પર આધારિત હોય છે.
મુલાકાતી જાતે પ્રયોગ કરે છે અને તે સિદ્ધાંતની માહિતી બાળકો આપે છે.
દરેક વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં તેની પાછળ ભગવાને મુકેલા રહસ્યને લગતા અમુક પ્રશ્નો મૂકવામાં આવે છે.
વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું જીવન સાથેનું અનુસંધાન ખબર પડે છે.
ભગવાને બનાવેલી અદ્ભુત સૃષ્ટિને બુદ્ધિપૂર્વક સમજવા અને તેની કદર કરવા માટેનું સાધન છે, વિજ્ઞાન.
સૃષ્ટિના રહસ્યોને ઓળખવા (Discover)
બાળકો પ્રયોગો જાતે કરે જેથી કરીને તેમને વૈજ્ઞાનિક સિદ્ધાંત સમજ પડે.
વાસ્તવિક જીવનમાં વૈજ્ઞાનિક સિદ્ધાંત માટે સભાનતા વધે.
વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું જીવન સાથેનું અનુસંધાન ખબર પડે છે.
ભગવાને જ આ વિશિષ્ટ દુનિયા બનાવી છે તેના માટે પ્રેમ જાગે છે.
Learning by Doing ના કારણે બાળકોને વૈજ્ઞાનિક સિદ્ધાંતની સમજણ વધુ સારી થાય છે.
COMMUNICATION SKILL, PUBLIC DEALING, TEAM WORK વગેરે જેવા કૌશલ્યો વિકસે છે.