Skip to content
મહારાષ્ટ્રમાં આવેલ સવ્યસાચી ગુરુકુલમનાં સંયુક્ત ઉપક્રમે આ શિબીરનું આયોજન કરવામાં આવે છે.
ધોરણ 4 થી 12 નાં ભાઇઓ અને બહેનો તેમા ભાગ લે છે. 8-9 દિવસની નિવાસી શિબિર હોય છે.
શિબિર દરમિયાન બાળકો સાથે રહે છે
મોટા બાળકો નાના બાળકોની સંભાળ રાખે છે.
રોજીંદા કામો જેવા કે વાસણ ધોવાં, કપડાં ધોવાં, પથારી કરવી વગેરે કામો બાળકો જાતે કરે છે.
એકબીજા સાથે રહેવાથી અને અનુશાસનમાં રહીને બાળકોમાં અનેક જીવનકૌશલ્યો વિકસે છે.
સમગ્ર વ્યવસ્થા પિતાઓ સંભાળે છે.
ભોજન વગેરે વ્યવસ્થા માતાઓ મળીને સંભાળે છે.
शस्त्र नहीं उठाओगे तो अपना राष्ट्र खो दोगे और शास्त्र नहीं पढ़ोगे तो अपनी संस्कृति को खो दोगे।
બાળકો Self- Defence શીખે છે.
એકાગ્રતા વધે છે
અનુશાસનમાં રહેતા શીખે છે.
જીવનકૌશલ્યો વિકસે છે.
પંચકોશાત્મક વિકાસ માટે ઘણા ઘટકો પર કામ થાય છે.