રથયાત્રા

રથયાત્રા - વિશે

  • રથયાત્રામાં રથ બનાવવાથી લઈને રથયાત્રા નીકળે ત્યાં સુધીના  દરેક કામમાં બાલમંદિરથી બારમું ધોરણ બધાંનું જ યોગદાન હોય.
  • પ્રક્રિયામાં બાળકોને જે કામ સોંપવામાં આવે છે, જેવાં કે-
    • રથ બનાવવા લાકડાને કટિંગ કરવું – (સુથારીકામ)
    • રથ સજાવવો ( આર્ટ અને ક્રાફ્ટ કલા કૌશલ્ય)
    • પાસેના ગામના લોકોને આમંત્રણ આપવું- ( PUBLIC DEALING )

હેતુ

  • રથયાત્રામાં અલગ અલગ ઝાંખી હોય છે એટલે એમાં અભિવ્યક્તિનો અવસર મળે.
  • લાઠીદાવ, વેશભૂષા, સંકીર્તન મંડળી, બધાંને લયબદ્ધ ચાલવાનું
  • બધાં જ પરિવારો જગન્નાથ અષ્ટક કંઠસ્થ કરે.
  • ભગવાન જે જે ઘર પાસેથી પસાર થવાના છે તે બધા ઘર પાસે રંગોળી કરવી અને તોરણ બાંધવા.

પરિણામ

  • ઉત્સવ માટેની સમજણ પાકી થાય.
  • સુથારીકામ
  • આર્ટ અને ક્રાફ્ટ કલા કૌશલ્ય
  • PUBLIC DEALING
  • અભિવ્યક્તિ કૌશલ્ય