જન્માષ્ટમી

જન્માષ્ટમી - વિશે

  • ભગવાન શ્રીકૃષ્ણના વિચારો પર ચાલતી અમારી સંસ્થાનો જન્માષ્ટમી ઉત્સવ એટલે મનોરંજન નહીં પરંતુ અભ્યાસ અને આધ્યાત્મિક વિકાસની તક.
  • આ ઉત્સવની વિવિધ રીતોમાં છે ભાગવતના દશમ સ્કંધનો અભ્યાસ, ભગવાન કૃષ્ણ વિશે ક્વિઝ, નાટક અને નૃત્ય.
  • જન્માષ્ટમી હોય એટલે ગૌશાળાની મુલાકાત હોય જ.

હેતુ

  • ભગવાને આપેલ જીવન સંદેશ બાળકો આત્મસાત કરે.
  • ભગવાનને ગમતાં તત્વો જેમકે श्रीमद् भगवद्गीता, श्रीमद् भागवत, ગાય, પર્યાવરણ વગેરે માટે પ્રેમ દ્રઢ થાય છે

પરિણામ

  • અવતારો પર પ્રેમ વધે છે.
  • ગીતા ભગવાનનું હૃદય છે. બાળકો श्रीमद् भगवद्गीता કંઠસ્થ કરે છે. ઘણાં બાળકોને સંપૂર્ણ ગીતા કંઠસ્થ છે.
  • બાળકોનાં જીવનનાં આદર્શ બદલાય છે અને તેઓ વધુ સાત્વિક અને સક્ષમ બને છે.