ગીતા જયંતી

ગીતા જયંતી - વિશે

  • 21 દિવસ ઉજવણી ચાલે છે.
  • પહેલાં ત્રણ દિવસ ગીતા માહાત્મ્ય, ભગવાન કૃષ્ણ તેમજ અર્જુન વિશે અભ્યાસ કરવામાં આવે છે.
  • દરેક અધ્યાયના પ્રશ્નો અગાઉથી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ કુટુંબ સાથે મળીને ઘરકામમાં જવાબ લખીને આવે છે.
  • દરેક પ્રશ્નોની ચર્ચા બીજે દિવસે કરવામાં આવે.
  • ગીતા જયંતીના દિવસે quiz તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવમાં આવે છે.

હેતુ

  • શ્રીમદ્દ ભગવદ્ગીતા માટે પ્રેમ જાગે.
  • આપણા ભવ્ય વારસાથી વિદ્યાર્થીઓ ઊંડાણપૂર્વક પરિચિત થાય.
  • ભગવાન કૃષ્ણ અને અર્જુન જેવા આદર્શોથી વિદ્યાર્થીનું જીવન પ્રભાવિત થાય.

પરિણામ

  • સમગ્ર ગીતા કંઠસ્થ કરતાં થાય
  • સંસ્કૃતિ તેમજ સંસ્કૃત ઉપર પ્રેમ નિર્માણ થાય છે.
  • શ્લોક કંઠસ્થીકરણનાં પરિણામ રૂપ, વિદ્યાર્થીઓની સ્મૃતિ કુશાગ્ર થાય છે.
  • સંલગ્ન એવાં અન્ય ગ્રંથોના અભ્યાસ માટે રૂચી તેમજ જીજ્ઞાસા જાગે છે.